હાલ 10 દિવસય ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન દેશભરમાં અનેક ઠેકાણે ચાલી રહ્યુ છે.
તા:30-08-25 ના રોજ
ઊંઝા ખાતે શ્રી જલારામ પીંપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મહેસાણા લોકસભાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેઓએ ગણેશજીની પ્રતિમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પોગ્રામ દરમ્યાન ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ, નિલેશભાઈ પટેલ, અલ્કેશભાઈ પટેલ, ભાવિનભાઈ LR સહિતના અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
