તા. 30-08-2025 ના રોજ ઊંઝાના વણાગલા રોડ પર આવેલી 1.5 હેક્ટર જેટલી નગરપાલિકા હસ્તકની જમીનમાં ઊંઝા રેંજ વન વિભાગ દ્વારા 65 પ્રકારના આશરે 15,000 જેટલા છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સદર પ્રસંગે ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પટેલ, સમાજ સેવક અલ્કેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિતના અન્ય સાથી કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તથા ઊંઝા શહેરના સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
