વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ હાઇકોર્ટના જર્જ સમીરભાઈ દવે એ મુલાકાત લઇ ધન્યતા અનુભવી.
પ્રાચીન મંદિર વિશેનું મહત્વ જાણી પ્રભાવિત થયા.
મૂળ ઊંઝાના વતની હોવાથી તેઓ માં ઉમિયા અને શ્રી ગણપતિ મંદિરે અવારનવાર દર્શનાર્થે આવતા હોવાનું જણાવ્યું.
સંસ્થા વતી ઉપપ્રમુખ શ્રી મનુભાઈ એ સ્વાગત કર્યું હતું.
આ સાથે ટ્રસ્ટીઓ હાર્દિકભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, પ્રદ્યુમ્નભાઈ પટેલ,ગોપાલભાઈ ઠાકોર અને મંત્રી રાહુલ પટેલ અને વિનુભાઈ લીમ્બાચીયા પણ સાથે હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
