Explore

Search

September 6, 2025 12:17 pm

IAS Coaching

Unjha : શ્રી રામજી મંદિર, ઊંઝા ખાતે નંદોત્સવ -2025 નિમિત્તે મટકી ફોડ તથા રાસ – ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જન્માષ્ટમી 16-08-25 શનિવારે રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર. કે. ફાઉન્ડેશન આયોજિત મટકી ફોડ અને રાસ ગરબાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શ્રી સંકટ મોચન હનુમાન ટ્રસ્ટ,ઊંઝાના માર્ગદર્શન હેઠળ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai