Explore

Search

September 6, 2025 12:14 pm

IAS Coaching

Unjha : ઊઝા શ્રી વિશ્વકમૉ ધામમા સથવારા સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

17-08-25 ને આજ રોજ યોજાયેલ આ પોગ્રામમા પ્રાથમિક વિભાગના ઈનામ વિતરણના દાતા શ્રી સથવારા લાલાભાઈ બાબુલાલ તથા માધ્યમિક વિભાગ તથા કોલેજ વિભાગના દાતા સથવારા જશવંતીબેન બાબુલાલ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિશ્વકમૉ ધામ, ઊઝાના પ્રમુખ સથવારા કલ્પેશભાઈ દશરથભાઈ તથા મંત્રી સથવારા જીતુભાઈ કાતીલાલ, શિક્ષણ વિભાગના મહેન્દ્રભાઈ ડાહયાલાલ, બીપીનભાઈ નારણભાઈ સમાજના દાનવીરો, વડીલો, ભાઈઓ, બહેનોએ મોટી સંખ્યામા હાજરી આપી હતી.

આગામી સમયમા શિક્ષણમા ખૂબ સારી પ્રગતિ કરે તે માટે બાળકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાયૅકમનુ સફળ સંચાલન સુનિલકુમાર ઈશ્વરલાલ સથવારા એ કયુ હતુ.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer