Explore

Search

September 6, 2025 12:11 pm

IAS Coaching

Unjha : ઊંઝા ખાતે રેલવે વિભાગ ના 11 ગરનાળાનો રસ્તો ચોમાસામાં કીચડથી બંધ થઇ જવાના લીધે કઈક કાયમી નિરાકરણ હેતુ હરિભાઈ એ જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું.

17-08-25 ને રવિવારના રોજ ઊંઝા ખાતે રેલવે વિભાગના વર્ષોથી અટવાયેલા 11 નાળાની બંને તરફનો રસ્તાની બાબત, બસ સ્ટેશન પાસે અંડરપાસના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગના રસ્તાનું મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે એ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશજી તથા ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ સાથે સ્થળ પર જ રૂબરૂ નિરીક્ષણ કરી,

અહીંની જરૂરત અનુસારના કાર્યોને જલ્દીથી હાથ ધરવા તથા આ બાબતને લગતા પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અંગે વધુ સમીક્ષા કરી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique