તા- 27-05-25 મંગળવારના રોજ પટેલ શાંતાબેન દશરથભાઈ, ઊંઝાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને દાહોદ ખાતે આવેલ શ્રી ઝાયડસ મેડિકલ કોલેજ ને અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સમાજના અગ્રણી ભાઈ બહેનો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલ ભાઈ, પટવા શ્રી જશુભાઈ એન્જિનિયર, તથા રમણભાઈ સથવારા, ઉપસ્થિત થયા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
