Explore

Search

September 6, 2025 5:30 pm

IAS Coaching

Mahesana | ઊંઝા ખાતે ભારત રત્ન ડૉ. ભીમરાવ  આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં પ્રજાજનો સાથે હરીભાઈ સહીત ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પુસ્તકનું વિતરણ કર્યું.

ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સન્માન માટે હાલ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઊંઝા શહેર ખાતે વોર્ડ 7,8,9 અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરીને સંવાદ કરી પુસ્તકનું વિતરણ કર્યું,

આ અભિયાનમાં મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ (પેઈન્ટર) ,નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, મહામંત્રી જતીનભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, મંડળ ના અન્ય હોદ્દેદારો, નગરસેવકો, મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સાંસદ શ્રી હરિભાઈ પટેલે આ પ્રસંગે ભારતરત્ન ડો. બાબાસાહેબ વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai