Explore

Search

September 6, 2025 9:25 pm

IAS Coaching

ઐઠોર પાસેના શ્રી શિવશક્તિ આશ્રમમાં (લક્ષ્મીપુરા) દુર્ગાનવમીના પાવન પર્વ પર કન્યા ભોજન કરાવવામાં આવ્યું.

પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી એ (આનંદ અખાડા), શ્રી શિવ શક્તિ આશ્રમ,લક્ષ્મી પુરા,(ઐઠોર પાસે) ઉપડવા,વાલમ નવરાત્રી દરમ્યાન આજના મહાનવમીના પાવન પર્વ પર ગામની સ્કૂલોના બાળકોને ભોજન કરાવવાનું આયોજન કર્યું હતું.

દર વર્ષે તેઓ નવરાત્રી દરમ્યાન આ સેવા કરે છે.

તેમના દ્વારા આ સાથે પર્યાવરણ સાચવવાના હેતુથી અનેક પ્રકારના ફળ – ફૂલ ઉછેરેલા છે અને પક્ષીઓને દાણા-પાણીની સેવાકીય પ્રવુતિ બારેમાસ ચાલુ જ રહે છે.

અહેવાલ :-આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai