SMC અધ્યક્ષ શ્રી કંચનબેન નગીનભાઈ સેનમા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સાહી અને સેવાભાવી શિક્ષક અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
આચાર્ય શ્રી હર્ષદભાઈ સોલંકી (શ્રી હરિ બાપુ) દ્વારા વાલી સંમેલન હાથ ધરવામાં આવ્યું.
જેમાં વિદ્યાર્થીઓની હાજરી, સ્વચ્છતા જેવા જરૂરી વિષયો પર વાલીઓ સાથે સીધી ચર્ચા કરી શિક્ષણને ઉપયોગી જરૂરી સૂચનો આપવામાં આવ્યા..
અને અનેક સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી.
સમગ્ર પોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
