ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના 63માં જન્મદિવસ નિમિતે ઊંઝા વિધાનસભાના ધારાસભ્યશ્રી માનનીય કિરીટભાઈ કે. પટેલના માર્ગદર્શનથી ઊંઝા આંગણવાડી કેન્દ્રના બાળકોને ફ્રુટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ (પેઈન્ટર ) તથા ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પટેલ (મીલન), મહામંત્રી જતીનભાઈ પટેલ, તથા પક્ષના હોદ્દેદારો- કોર્પોરેટર -કાર્યકર્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
