ગુરુપૂર્ણિમાના તહેવારનુ હિન્દુ ધર્મમાં અનેરું જ મહત્વ છે.
તેની ઉજવણીના ભાગરૂપે ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલના માર્ગદર્શન સાથે આજે 10-07-25 ગુરુવાર સવારે 10:30 કલાકે રામજી મંદિર, રમણવાડી પાસે, ઊંઝામાં ઊંઝા ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને કાર્યકર્તઓ સાથે મળી સાંસ્કૃતિક રીતે ઉજવણી કરી હતી.
મંદિરના મહારાજનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું.
જેમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ (પેઈન્ટર), નગરપાલિકા ઉપ. પ્રમુખ , પ્રિયંકાબેન પટેલ, મહામંત્રી જતીનભાઈ પટેલ, બંક્ષીપંચ પ્રમુખ કિરણભાઈ નાયક, કનુભાઈ પટેલ, રીન્કુબેન પટેલ, શૈલેષભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ (j.p.), રાજુભાઈ રૂસાત, અમિતભાઇ ઘી, પીન્ટુ પટેલ સહીત અન્ય સૌ હાજર રહ્યા હતા.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
