Explore

Search

September 6, 2025 1:57 pm

IAS Coaching

Unjha | 119 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.

Unjha. આજરોજ ઊંઝાના કમુબેન બાબુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો.

આ પ્રસંગે પરિવાર જનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સ્વર્ગસ્થના દેહને શ્રી ભાગ્યોદય મેડિકલ કોલેજ, કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે થી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique