કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ભારત સરકાર, એલીમકો ઉજ્જૈન, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ગાંધીનગર દ્વારા સવારે 9:30 થી બપોરે 3 વાગ્યાં સુધી કાર્યક્રમ યોજાશે.
22 તારીખે મહેસાણા
23 તારીખે બેચરાજી
24 તારીખે ઊંઝા
25 તારીખે વિસનગર
26 તારીખે વિજાપુર
27 તારીખે કડી
28 તારીખે માણસા
29 તારીખે વડનગર
આ કેમ્પમાં દિવ્યાંગો માટે
બેટરીવાળી સાઇકલ
સાદી ટ્રાઇસિકલ
વ્હીલચેર
બગલ ઘોડી
કેલીપર્સ વોકર
અંધજન માટે
સેન્સર વાળી સ્ટીક,બ્રેઇલ કીટ, રેકોર્ડર.
બહેરા મૂંગા લોકો માટે
કાનમાં સાંભળવાનુ મશીન (હીયરિંગ એઇડ)
માનસિક દિવ્યાંગ માટે
સીપી ચેર, એમએસ આઈડી કીટ.
તેમજ જેમને જે જરૂરિયાત હશે તે પ્રમાણે તેમનું રજિસ્ટ્રેશન કરી ચેકઅપ કરવામાં આવશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
