આજરોજ મહેસાણા શહેર સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટી દાઉ ના ધોરણ – સાત અને આઠ ના વિધાર્થીઓ દ્વારા તારીખ 24-01-2025 ના રોજ મહેસાણા શહેર ના ગૌરવ ટાઉનશિપ, વિસનગર રોડ તેમજ ઉમા વિલા રેસીડેન્સી, નાગલપુર રોડ ખાતે શાળાના પ્રધાનાચાર્યા શ્રી તેમજ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ *મોન્ટુ ની સફર અને પૈસાનો વેડફાટ* શેરી નાટક સાથે વર્તમાન સમય માં પૈસાની દેખાદેખી તેમજ વિદેશ જવાની ઘેલછા અને પૈસા ના વેડફાટ ને અનુલક્ષી સુંદર સામાજીક જવાબદારી ની પ્રસ્તુતિ કરી હતી જેને નિહાળવા ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
