શ્રી સ્વામિનારાયણ મંદિર,બ્રાહ્મણ શેરી, ઊંઝા પાસે આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની જગ્યા પર આજ 25 જાન્યુઆરી -25 ના રોજ આજ ષટતિલા એકાદશીના પવિત્ર દિવસે 108 શ્રી જનમંગલ નામાવલી ના પાઠનો હોમાત્મક મહાયજ્ઞ ઊંઝાની શ્રી સ્વામિનારાયણ મંદિરની સત્સંગી બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર સાથે ભક્તિ ભાવ પૂર્વક લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
