ઊંઝા – સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા ગામ નજીક અવારનવાર અકસ્માત થયા કરે છે,
છેલ્લા 2 દિવસમાં ત્યાં ટ્રિપલ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતો.
આ અગાઉ પણ વારંવાર નાના મોટા અકસ્માત થવાના કારણે કાયમી કઈક વ્યવસ્થા કરવા અનેક લોકફરિયાદો ઉઠી હતી.
હરિભાઈના ધ્યાનમાં આ સમસ્યા આવતાં આજે તેમણે મહેસાણા કાર્યપાલક ઈજનેર શ્રી ને સ્થળની ચકાસણી કરી યોગ્ય જગ્યાએ બેય બાજુ બ્રેકર બમ્પ તાત્કાલિક ધોરણે મુકવા સૂચના આપી દીધી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
