ઐઠોર ગામના પૂર્વ સરપંચ અને ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ કશ્યપ પટેલ અને તેમના પિતા સુરેશભાઈ પટેલ પર 70 વર્ષના વૃદ્વને માર મારવાના અને જાનથી મારી નાખવાની થયેલી ઉનાવા પોલીસ સ્ટેશનની માધાભાઇ ચૌધરીની ફરિયાદમા કશ્યપ પટેલે જણાવ્યું હતું કે,
હાલ ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખમા મારું નામ સૌથી આગળ અને મજબૂત દાવેદારી હોવાથી મને બદનામ કરવા અને મારી નાની ઉંમરની યશસ્વી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જાણીજોઈને કેટલાક લોકો દ્વારા કાવતરું કરવામા આવ્યું છે,
હું યોગ્ય સમયે બધુ મીડિયામાં વિસ્તાર પૂર્વક, પુરાવા સાથે રજુ કરીશ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
