Explore

Search

April 21, 2025 6:18 am

IAS Coaching

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દિનેશભાઇ પટેલ (ગામી) ના ખેતરે શ્રી ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી.

ગઈ કાલે તારીખ 11-11-2024 સોમવારના રોજ દિનેશભાઇ મણિલાલ પટેલ (ગામી) ના ખેતરે, રાણીયાનો આંટો, પુષ્પાવતી નદીના કિનારે,ઐઠોર – વણાગલા રોડ પર શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં ફૉટો પ્રતિષ્ઠા કરવામાં આવી. સવારે 8 વાગે શરૂ કરેલ આ નવચંડી યજ્ઞની સાંજે 4:30 વાગે શ્રી ફળ હોમી પુર્ણાહુતી કરવામાં આવી હતી.

ત્યારબાદ ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિનેશભાઇની સાથે-સાથે આ ધાર્મિક પોગ્રામમાં કુટુંબના વડીલ સમા બાબુભાઇ, ભાઈલાલભાઈ, રમણભાઈ, અને ડાહ્યાભાઈ,હર્ષદભાઈ, તેમના પરિવાર અને સમસ્ત ગામી પરિવારજનો પણ હાજર રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai