Explore

Search

September 7, 2025 4:23 am

IAS Coaching

શ્રાદ્ધ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરત ની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.

શ્રાદ્ધના પવિત્ર પર્વ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરતની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.

અને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ

તારીખ 28 અને 29/9/24 ના રોજ કુલ 110 ભક્તો સુરત થી ડોંગ જિલ્લાના અંતરિયાળ ગામ જેવા કે

ભેસકાત્રિ,

કાલીબેલ,

સરવર,

પીપળી,

યશોદા દીદી આશ્રમ,

નિરાધાર પ્રભુજી આશ્રમ, શીવાનીમાળ,

પીપી સ્વામી આશ્રમ માલેગાંવ

જેવી જગ્યાએ જઈ ને આશ્રમ શાળાના બાળકોને

સફરજન 3000 નંગ ,

ફૂલવડીના પેકેટ 1500 નંગ,

પેન્સિલ કીટ 1500 નંગ

સંસ્કાર સિંચન 1500 નંગ

રોકડ 10 રૂપિયા ઘૌ

દાળ, તેલ, મગ, ચણા જેવી અનેક જરૂરિયાત વાળી ચીજ-વસ્તુનુ વિતરણ કરવામાં આવ્યું અને તેના થકી સનાતન ધર્મ નો પ્રચાર – પ્રસાર માટે સરસ પ્રયાસ કરવામાં આવ્યો.

અહેવાલ:- આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique