આજ રોજ઼ 7 ઓક્ટોબર 24 ને સાંજના 4 વાગ્યાના રોજ કલેક્ટર ઓફિસ મહેસાણા જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો
અલ્પેશભાઈ શાહ પ્રમુખ,
ભરતભાઈ બારોટ સંગઠન મહામંત્રી,
જગદીશ ચંદ્રગુપ્તા મહેસાણા ઉપપ્રમુખ,
ઇન્દ્રસિંહ વિહોલ વિજાપુર પ્રમુખ,
જશવંતભાઈ પંડ્યા વડનગર પ્રમુખ,
બળદેવભાઈ પ્રજાપતિ જોટાણા પ્રમુખ,
ભુપેશભાઈ બ્રહ્મભટ્ટ ખેરાલુ પ્રમુખ,
જવાનજી ઠાકોર સતલાસણા પ્રમુખ,
પરેશભાઈ શાહ મંત્રી વિસનગર,
સાથે બીજા દરેક તાલુકા ના કારોબારી સભ્યો પાંચ કુલ આશરે ચાલીસ વેપારી હાજર રહી રૂબરૂ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
