પુરી શંકરાચાર્ય દ્વારા સંચાલિત રાષ્ટ્રોત્કર્ષ અભિયાન અંતર્ગત ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પથી શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાવસ્યાના દિવસે દરેક ભક્ત દ્વારા 108 પાર્થિવ શિવલિંગ બનાવી રુદ્રા અભિષેક કરી પૂજન સંપન્ન કર્યું. 50 શિવ ભક્તોએ એ પાર્થિવ શિવલિંગ પૂજન કરી હિન્દુ રાષ્ટ્ર અભિયાનમાં પોતાના સક્રિયતાનો પરિચય આપ્યો.
આ પ્રસંગ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
