26-06-25 ના રોજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ મુલાકાત લીધી.
જ્યાં તેમણે અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું.
ડાયાલીસીસ માટેની અલગ વ્યવસ્થા પણ રૂબરૂ જોઈ.
સાથે સાથે ચક્ષુદાન, દેહદાન વગેરેની પણ ચર્ચા કરી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ડાયાલીસીસ માટેની સેવાઓથી ખુબ પ્રભાવિત થયા હતા.
આ સાથે મહેસાણા કલેક્ટર શ્રી એચ. કે. પ્રજાપતિ, ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ, પૂર્વ apmc ઊંઝા ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ઊંઝા સિવિલ સુપ્રીડેન્ટલ ગાર્ગીબેન, જિલ્લા ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ (પેન્ટર), ઊંઝા શહેર યુવા મોરચા પ્રમુખ પીન્ટુભાઇ નટરાજ, સમાજસેવક શ્રી તેજપાલભાઈ પટવા તથા અન્ય હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
