Explore

Search

April 21, 2025 1:04 pm

IAS Coaching

Unjha | ઊંઝામાં આર. કે. ફાઉન્ડેશન દ્વારા ફ્ર્રી પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા મળવી મુશ્કેલ છે ત્યાં બિચારા માનવીના આધાર પર જીવનારા પશુ – પક્ષીઓનું સુ??

આવા જ વિચારને આગળ વધારી પ્રકૃતિની સેવાના શુભ હેતુસર સ્વ. પટેલ જીજ્ઞાબેન દશરથભાઈ તરાંગડીના પુણ્ય સ્મરણઅર્થે આર. કે. ફાઉન્ડેશને ઊંઝામાં અલગ – અલગ બે સ્થળે પક્ષીઓને પીવા માટેના માટીના કુંડા આશરે 500 જેટલા પરિવારોને આપ્યા હતા.

આ સેવાને ઊંઝા નગરમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer