ઉમિયાધામ ઊંઝા ખાતે 6 દિવસમાં 11,000 કરતાં પણ વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમિયા ભક્તો દ્વારા ચઢાવવામાં આવી, અને અંદાજિત ૧૨ લાખ કરતાં વધુ ભક્તો એ માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા જીવનની ધન્યતા અનુભવી.
ગામેગામથી ભક્તો માં ઉમિયા ના દર્શને આવે છે, તો પછી આ બાળ કન્યાઓ સા માટે બાકી રહે??
ધજા ચડાવવાનો આનંદ તેમના ચહેરા પર જોઈ શકાય છે.
માતાજીની કૃપાદ્રષ્ટિ સૌ ભક્તો પર બની રહે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
