રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ- બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર.
રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સામાજીક સેવક અને જૈન સમાજ અગ્રણી શ્રી અલ્પેશભાઈ શાહ અને ભારત પેટ્રોલિયમના ડીલર માણીભદ્ર ફિલિંગ સ્ટેશન પરિવાર, ઊંઝા દ્વારા સ્ત્રી સશક્તિકરણના પ્રેરણારૂપ મહિલા સ્ટાફ દ્વારા આ પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે પધારનાર તમામ ગ્રાહકોને રાખડી બાંધીને ચોકલેટથી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,
ઊંઝામાં આ એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત ફીલીગ સ્ટેશન છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
