તારીખ 4-8-25 સોમવારના રોજ ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સખી મંડળ દ્વારા રાખડી, અગરબત્તી જેવી વસ્તુઓના જુદા-જુદા સ્ટોરનું હાઈવે પોલીસ સ્ટેશન,ઉનાવા સામેના કોમ્પ્લેક્સ આગળના ભાગે ઊંઝા વિધાનસભા ધારાસભ્યશ્રી કિરીટકુમાર કે પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારી, ઉનાવા પોલીસ સ્ટેશન અધિકારી શ્રી રબારી સાહેબ, ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રી અને અન્ય દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઈ સ્વદેશી જાગૃતિ સાથે સ્ટોરને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
