તેમાં પ્રમુખ સાથે ઉપપ્રમુખો, મંત્રી સાથે સહમંત્રીઓ, ખજાનચી, ઓડિટર વગેરેનો સમાવેશ થાય છે.
વરણી પામેલા આ હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પટેલ સુરેશભાઈ સોમાભાઈ નુંગરા અને મંત્રી તરીકે પટેલ સંજયભાઈ સોમાભાઈ ગોદડ (બાબા) તથા અન્ય અનેક હોદ્દેદારો સમાજના વિકાસમાં સેવા આપશે.
સૌએ નવીન હોદ્દેદારોને શુભેચ્છાઓથી વધાવી લીધા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
