આવતી કાલે તારીખ 5-6-25 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણ પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની રીતે પ્રકૃતિની જાળવણી માટે મહેનત કરતા હોય છે.
આ દિવસે ઊંઝા નગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષોરોપણ કાર્યક્રમ ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે. પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પટેલ અને ઊંઝા જેસીસ પ્રમુખ અલ્કેશભાઈ પટેલના વરદ હસ્તે જુના રેલ્વે સ્ટેશનની બાજુમાં નગરપાલિકાના પ્લોટમાં સવારે 10:30 વાગે યોજાનાર છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
