ઊંઝા શહેરમાં શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ ચોક ખાતે બની રહેલ નવીન મંદિરનું કામ પૂર્ણતા પર પહોંચેલ હોવાથી આવતી કાલે 1 જૂન 25 રવિવારે બપોરે 2 કલાકે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ થનાર છે.
નવીન મંદિરમાં 26,27,28 નવેમ્બર 2025 માં માતાજીની મૂર્તિની ભારે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોવાથી સંસ્થા દ્વારા તેની તૈયારીના ભાગરૂપે અગાઉથી આ ઉછામણિનું આયોજન ગોઠવેલ છે જેમાં રસ ધરાવતા ઇચ્છુકો મોટી સંખ્યામાં જોડાશે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
