તારીખ 20-5-25 મંગળવારના રોજ સાંજના 5 વાગે ઊંઝા પાસે કામલી ગામે ચોસઠ માતાજીના મંદિરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે જરૂરી મિટિંગ યોજાઈ ગઈ જેમાં આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ વિશે ચોક્કસ રણનીતિ તૈયાર કરવા બાબત વિસ્તૃત ચર્ચા કરી.
આજના આ આયોજનમાં રાજ્ય ઝોન પ્રભારી બીપીનભાઇ ગામેતી,
મધ્ય ઝોન પ્રભારી રાજેશ શર્મા,
વડનગર તાલુકા પ્રમુખ અર્જુન ઠાકોર,
ઊંઝા તાલુકા પ્રમુખ પરબતસિંહ ઝાલા,
ઊંઝા વિધાનસભા પ્રભારી આકાશ દરજી વગેરે હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
