આજ 14-04-25 સોમવારના રોજ મહેસાણા તથા પાટણ પાંજરાપોળ ગૌશાળાના હોદ્દેદારોની મિટિંગ મહેસાણા ખાતે વિમલભાઈ આર શાહ ના પ્રમુખ સ્થાને મળી જેમાં શ્રી જે. બી. દોશી તથા ચિનુભાઈ શાહ ઉપસ્થિત રહેલ.
મીટીંગની શરૂઆત કરતા પહેલા સ્વ. જયંતીભાઈ શાહના આત્માને પરમ શાંતિ માટે બે મિનિટ મૌન રાખી મીટીંગ ની કાર્યવાહી ચાલુ કરેલ.
સંસ્થાઓના પ્રશ્નો અંગે અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.
મિટિંગનું આયોજન જય ભાઈના નિવાસ્થાને કરવામાં આવેલ.
તેમના તરફથી સુંદર સરભરા કરવામાં આવી મીટીંગ પૂરી થયા બાદ ભોજન પ્રસાદીની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
