Explore

Search

April 20, 2025 1:56 pm

IAS Coaching

તા 08-03-2025 ના રોજ માણીભદ્ર ફીલિંગ સ્ટેશન, ઊંઝા એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી.

મહિલા દિવસ એટલે જાણે મહિલાઓના સન્માનનો દિવસ.

મહિલાઓને માતાજીનું સ્વરૂપ માની સન્માન કરવાનું શીખવવા વાળા આપણો દેશ ધન્ય છે.

ઊંઝા શહેરમાં ભારત પેટ્રોલિયમના ડીલર માણીભદ્ર ફિલિંગ સ્ટેશન, ઉમિયા સર્કલ પાસે, ઊંઝામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ પેટ્રોલપમ્પની વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે,આ ઉત્તર ગુજરાતમાં મહિલા સંચાલિત એકમાત્ર પેટ્રોલ પંપ છે. નાઇટ્રોજન હવા પણ નિઃશુલ્ક 24 ક્લાક ગ્રાહકોના વાહનોમાં ભરી આપવામાં આવે છે.

આજે લેડીઝ ફિલર દ્વારા આવનાર મહિલા ગ્રાહકોને ગુલાબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઊંઝા નગરપાલિકાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ (મિલન) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ ઉપસ્થિતિ ઊંઝા તાલુકા ભાજપ મંત્રી ભરતભાઈ બારોટ ,ઊંઝા શહેર ભાજપ ઉપપ્રમુખ હિરલબેન શાહ, યુવા મોરચા ઉપપ્રમુખ ઊંઝા શહેર વિશાલ પટેલ , પૂર્વ કોર્પોરેટર અલકાબેન પટેલ તથા

પેટ્રોલ પંપે આવનાર મહિલા ગ્રાહકોને પણ વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેલ સર્વે ને મહિલાઓ માટે સન્માનનીય વિશ્વ મહિલા દિવસની અલ્પેશભાઈ શાહ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique