Explore

Search

September 6, 2025 9:39 pm

IAS Coaching
March 9, 2025

આખરે ઐઠોરજનોની લોકમાંગણી મુજબ વહીવટી સરળતા ખાતર નિલેશભાઈ તલાટીને ફરીથી ઐઠોર તલાટી પદે મુકવામાં આવ્યા.

ઘી ના ઠામમા ઘી ધોળાયું હોય તેવું આ હાલ ઐઠોરના સામાન્ય લોકમાનસ પર દેખાઈ રહ્યું છે. છેલ્લે તલાટી મહેશભાઈ મોદીનો 31-12-24 ના રોજ વિદાય સમારંભ

સન ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા દ્વારા મિનરલ ઠંડા પાણીની નવીન પરબ નગરપાલિકા સામેના નાળા ઉપર લોકાર્પણ કરાયુ.

આજના આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પટેલ (મિલન )પાલિકાના પૂર્વ પ્રમુખ અને ટીપી કમિટી ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સન ચેરીટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, સ્થાનિક

તા 08-03-2025 ના રોજ માણીભદ્ર ફીલિંગ સ્ટેશન, ઊંઝા એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી.

મહિલા દિવસ એટલે જાણે મહિલાઓના સન્માનનો દિવસ. મહિલાઓને માતાજીનું સ્વરૂપ માની સન્માન કરવાનું શીખવવા વાળા આપણો દેશ ધન્ય છે. ઊંઝા શહેરમાં ભારત પેટ્રોલિયમના ડીલર માણીભદ્ર

લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.

રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કરાયો. જન ઔષધિ કેન્દ્ર, એપીલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે તા 8-3-25 ના રોજ યોજાએલા કાર્યક્રમમાં

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai