Explore

Search

September 9, 2025 4:48 am

IAS Coaching

અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાટીદાર સમાજની નિર્દોષ કુંવારી દીકરીનું બિન-અધિકૃત રીતે જાહેરમાં સરઘસ કઢાવનાર અધિકારી પર કડક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા બાબતે spg ની લેખિત માંગણી.

છેલ્લા થોડા દિવસથી અમરેલીના સ્થાનિક રાજકીય આગેવાનોમાં અંદરોઅંદરનો લેટરકાંડ મુદ્દો આખા ગુજરાતમાં હોબાળો મચાવી રહ્યો છે.

આ આખા પ્રકરણમાં મજબૂરીમાં ટાઈપિંગ ઓપરેટરની નોકરી કરનાર નિર્દોષ યુવતીને બંધારણ વિરુદ્ધ ખોટી રીતે ગુનેગાર બનાવી રાત્રે 12 વાગે ઘરેથી ધરપકડ કરી અમરેલીના જાહેર રસ્તા પર સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા આજ રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ spg લાલજીભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer