આ શુભ પ્રસંગે સભાના પ્રમુખ તરીકે શ્રી ઊંઝા કેળવણી મંડળના સમગ્ર સભાના અધ્યક્ષ શ્રી કે.આઈ. પટેલ, મુખ્ય મહેમાન તરીકે સ્વામી નિજાનંદજી
મહારાજ(ગોતરકા આશ્રમ), ઉદ્ઘાટક શ્રી દિનેશભાઈ એ. પટેલ (પાર્થ )પૂર્વ ચેરમેન શ્રી APMC ઊંઝા , અતિથિ વિશેષ શ્રી સુનિલભાઈ મહેતા અને શ્રી
રામકૃષ્ણભાઈ એસ. પટેલ હાજર રહી પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ઈનામ પાત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
