આજે તારીખ 27-10-24 રવિવાર ના રોજ સવારે 8 થી 11 મા શ્રી ઉમિયા માતા દેશની વાડી, ઊંઝા મા યોજાયેલા કેમ્પમાં આશરે 300 જેટલી બહેનોને રસી આપવામાં આવી હતી.
આ બીજા ડોઝ માટેનું આયોજન હતું.
આ કેમ્પમાં શ્રી ઉમિયા માતા દેશ મહિલા આંટા સમાજ પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિતના હોદ્દેદાર મહિલાઓ હાજર રહી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
