Explore

Search

September 8, 2025 8:40 pm

IAS Coaching

સસ્તા અનાજના વેપારીઓની હડતાલ સમાપ્ત, હવે દિવાળી પહેલા જ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળી રહેશે.

09-10-24 ના રોજ સાંજે ગાંધીનગર બોલ્ક 14 માં પુરવઠા સચિવ શ્રી મીના સાહેબ તથા નિયામક શ્રી તૃષાર ધોળકિયા સાહેબના અધ્યક્ષ સ્થાને ગુજરાત એફ. પી. એસ. ના બે એસોસિયેશના હોદ્દેદારો શ્રી પ્રહલાદભાઈ મોદી સાહેબ,રાજેન્દ્ર સિંહ જાડેજા,અલ્પેશભાઈ શાહ(ઊંઝા) અને દરેક જિલ્લા પ્રમુખ હાજર રહ્યા જેમાં ઓનલાઇન વિતરણ 97 ટકા થાય તો દુકાનદાર ને 20 હજાર રૂપિયા મળે એ એસોસિયેશનની માંગણી 90 ટકા હતી પણ સરકાર સાથે 93 ટકાનું સમાધાન થતાં હડતાળનો સુખદ અંત આવેલ છે.

વેપારીઓએ સરકાર અને તંત્રનો આભાર માન્યો હતો.

ઓનલાઇન વિતરણ કરતા વેપારીઓ અને સામાન્ય કાર્ડ ધારકોમાં

દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ બની ગયો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai