સર્વે સમાજ સેવા ગ્રુપ દ્રારા ડેર ગામ ના વતની એવા મંગાજી દરબારના જન્મ દિવસ નિમિત્તે મહેસાણા શહેર મા ભોયરાવાસ આંગણવાડીના નાના ભૂલકાઓને સર્વ સમાજ સેવા ગ્રુપ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , અશોકભાઈ દરજી,સુરેશભાઈ રાવળ દ્રારા શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી અને જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી.
આ ભેટ મેળવવાથી બાળકોમાં પ્રસન્નતા છવાઈ ગઈ.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
