શ્રીધવલાલ નાથાલાલ નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારે બનાસ મેડિકલ કોલેજ, પાલનપુર ને દેહદાન રૂપી આપવાનો નિર્ણય લીધો.
સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે 100 મુ દેહદાન ઊંઝા નગરમાં મેળવતા દેહદાનમાં સમગ્ર ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અગ્રેસરતા પ્રાપ્ત કરી.
ટ્રસ્ટે આ સેવા કાર્યોમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો.
અહેવાલ : આશિષ પટેલ
