આ સાથે સરકારે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરી છે.
17-08-25 ના રોજ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ,ઊંઝા નગર પાલિકા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ, ઊંઝા ભાજપ શહેર પ્રમુખશ્રી સંજયભાઈ રાવળ, મહેસાણા જીલ્લાના ધારાસભ્યશ્રીઓ, દીક્ષિતભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, નરેશભાઈ પરમાર તથા ઊંઝા શહેર અને તાલુકાના સર્વે હોદ્દેદાર્શ્રીઓ, અગ્રણીઓ તેમજ નગરજનો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
