શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરી સમગ્ર ગ્રામજનો સાથે પુણ્યદાયક સંવાદ યોજાયો.
આ પ્રસંગે ઊંઝા ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી ઊંઝા તાલુકા ભાજપ તથા પ્રમુખશ્રી ઊંઝા શહેર ભાજપ ઉપસ્થિત રહી ગામના વિકાસ વિષયક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી. ગામના માનનીય સરપંચશ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ સાર્થક બનાવ્યો.
શ્રદ્ધા, એકતા અને વિકાસના સંકલ્પ સાથે સૌએ ગોગા મહારાજના આશીર્વાદ લીધા અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
