ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 84 માં વાર્ષિક પાટોત્સવમાં મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી તથા સત્સંગી હરિ ભક્તોના સાથ-સહકાર થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીજી મહારાજ ને ભવ્ય અભિષેક દર્શન તથા છપ્પન ભોગ અન્નકૂટ જેમાં 151 કરતા વધુ વાનગીઓ ધરાવવામાં આવી હતી.
હરિભકતો દર્શન માટે સવારથી જ ઊમટી પડ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
