ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરડવા એ આજ 19-05-25 ના રોજ ઊંઝા ઉમિયા માતાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી.
સંસ્થા વતી દશરથભાઈ એ દિપીકાબેનનું સન્માન કર્યું હતું.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીતાબેન પટેલ તથા ઊંઝા તાલુકા મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ સ્મિતિકાબેન સુથાર હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
