ઉંઝા તાલુકાની સુણક ગામની પ્રાથમિક શાળામાથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુડી જૈન તીર્થધામ,
શ્રી સ્વામિનારાયણ મંદિર,અક્ષર ધામ, તથા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય વગેરે સ્થળોએ પ્રાથમિક શાળાના આચાર્ય ધુવલબેનના માર્ગદર્શન મુજબ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શાળા સ્ટાફે પણ પ્રવાસમાં હાજર રહી બાળકોની ઉત્સુકતામાં આનંદપૂર્વક ભાગ લીધો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
