આજે બપોરે પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલે લેખિત અને વિડીઓ દ્વારા પોતાના પર કઈ- કઈ અદાવતમાં કેમ પોલીસ કેસ કર્યો તે બધુ ભૂતકાળના પ્રસંગો સાથે નિવેદન મૂક્યું છે, જેમાં શ્રી ગણપતિ મંદિરથી માંડી ઐઠોર ગ્રામ પંચાયત વિશેના કેટલાક ઉલ્લેખ કર્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
