Explore

Search

April 21, 2025 3:14 am

IAS Coaching

આજરોજ મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ongc હાઈ પાવર કમિટીના સભ્યોની બેઠક kdm ભવન પાલાવાસણા ખાતે યોજાઈ.

આ બેઠકમાં ongc ના ed, cgm asset support manager Shri s.m. uniyal, dgm(p) I/c LAQ શ્રી એમ જે પ્રજાપતિ, DEP મામલતદાર શ્રી જનકભાઈ અને કમિટીના સભ્યો જોડાયાં હતા.

આ બેઠકમાં હાઇ પાવર કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ongc ની પ્રવૃતિની પણ પ્રશંસા કરી હતી જે તમામ ખેડૂતોને લાભદાયી રહેશે.ગામડાઓ અને ખેડૂતોના લાભ માટે ongc csr ની પ્રવૃત્તિની પણ પ્રશંસા કરી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer