આજે તારીખ 31-10-24 ગુરુવારના
રોજ શ્રી સરદાર પટેલની 149 મી જન્મજયંતિ નિમિતે આમ આદમી પાર્ટી,મહેસાણા દ્વારા મોઢેરા ચોકડી ખાતે ફૂલ હાર રૂપી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.
આજ સવારના આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા (એડવોકેટ),મહેસાણા જિલ્લા મહામંત્રી જયેશભાઇ પટેલ,ગુજરાત પ્રદેશ મંત્રી ભરતભાઈ પટેલ (બોદલી) , એસ.સી સેલ અજયભાઇ સુતરિયા, મહેસાણા જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ શુભ પટેલ, ઓબીસી સેલ પ્રમુખ અમૃતભાઈ પ્રજાપતિ ,સંગઠન મંત્રી મહેશભાઈ સથવારા , કુશવાજી , તાલુકા પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ , મહેસાણા શહેર પ્રમુખ અમરતજી ઠાકોર , યુવા પ્રમુખ સંજયસિંહ ઠાકોર ( વિદ્યાર્થી ) , આ ઉપરાંત મહેસાણા જિલ્લા , તાલુકા અને શહેરના તમામ પદાધિકારી મિત્રો અને આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાના સ્વયંસેવક મિત્રો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમ ને પૂર્ણરૂપે સફળ બનાવ્યો હતો.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
