Explore

Search

April 21, 2025 3:21 am

IAS Coaching

આજ રોજ ઊંઝા શ્રી ઉમિયા માતા દેશ મહિલા આંટા સમાજ દ્વારા એચ. પી. વી. રસી (સર્વાંવેક રસી) નો બીજા ડોઝ માટેનો કેમ્પ યોજાયો.

આજે તારીખ 27-10-24 રવિવાર ના રોજ સવારે 8 થી 11 મા શ્રી ઉમિયા માતા દેશની વાડી, ઊંઝા મા યોજાયેલા કેમ્પમાં આશરે 300 જેટલી બહેનોને રસી આપવામાં આવી હતી.

આ બીજા ડોઝ માટેનું આયોજન હતું.

આ કેમ્પમાં શ્રી ઉમિયા માતા દેશ મહિલા આંટા સમાજ પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિતના હોદ્દેદાર મહિલાઓ હાજર રહી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo -987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer