તારીખ 6-7-25 રવિવારે સવારે 9 વાગે વડોદ ગામ, બમરોલી, સુરત (ખડદા) ખાતે વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો.
જેમાં ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.
અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,
આ બાળ હનુમાન ચાલીસા મંડળ તેમના સ્વયસેવકો સાથે પર્યાવરણ જાણવણીની અનેક પ્રકારની સેવા સાથે હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસારનુ કાર્ય નિસ્વાર્થ રીતે વર્ષોથી કરી રહ્યુ છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo:987 986 1970
